Poetry

મોજ ની મોજમાં- બાકી દર્દ થી ભરેલી રોજમાં,🥺
.
 ,✨zindgi🌱.
.
.🍃મોજ ની મસ્તીમાં,
આ દુનિયા ની આટલી વસ્તીમાં,
ખોવાયેલા છે પોતાની બસ્તીમાં,.....

🍃એકલતાની ક્યારેક એ ચૂપીમાં,
હિસાબ કરે છે,   મસ્તીમાં કરેલા કોઈ ના,
 દર્દ ની ઠેકડી ઓનો,
બધું  સમજતી! તોય સમજતી નથી
 🎊દરેક દર્દ ને જોવે સે દર્દ ભરેલી દુનિયા ...
                               
                                     🌠"love...²¹
Thx for read....👍
Poetry Poetry Reviewed by nachiketjalela.blogspot.com on 13:58 Rating: 5
Powered by Blogger.